સેવર્ધની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવર્ધની

વિશેષણ

  • 1

    એ નામની જાતની; સેવંત્રું (સોપારી).

મૂળ

સર૰ म. शिवर्धनी (શ્રીવર્ધન ગામમાં થતી)

સ્વર્ધુની ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ધુની

સ્ત્રીલિંગ

  • 1

    ગંગા નદી.

મૂળ

सं.