સંવર્ધિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવર્ધિત

વિશેષણ

 • 1

  સંવૃદ્ધ થયેલું.

 • 2

  ઉછેરેલું; ઊછરેલું.

 • 3

  વધારેલું.

 • 4

  વધેલું.

મૂળ

सं.