સ્વરૂપ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરૂપ

નપુંસક લિંગ

 • 1

  ઘાટ; આકાર.

 • 2

  દેખાવ; વર્ણ.

 • 3

  સુંદરતા.

 • 4

  લક્ષણ; સ્વભાવ.

 • 5

  પોતાનું મૂળ રૂપ; આત્મભાવ.

મૂળ

सं.