સંવરવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવરવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    આવરી લેવું.

  • 2

    સમેટવું.

  • 3

    રોકવું; નિગ્રહ કરવો.

મૂળ

प्रा. संवर ( सं. स +वृ)