સ્વરાંકન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરાંકન

નપુંસક લિંગ

  • 1

    નોટેશન; સ્વરલિપી.

  • 2

    સંગીતને સ્વરલિપિમાં લખવું તે.

મૂળ

सं.