સ્વરાજ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરાજ

નપુંસક લિંગ

  • 1

    પોતાનું સ્વતંત્ર–પ્રજાસત્તાક રાજ્ય.

  • 2

    પોતા ઉપર કાબૂ હોવો તે.

મૂળ

सं.