સ્વરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરિત

વિશેષણ

  • 1

    સ્વરયુક્ત.

  • 2

    સુરીલું.

મૂળ

सं.

સ્વરિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરિત

પુંલિંગ

  • 1

    સ્વરના ત્રણ વિભાગમાંનો એક, જેમાં ઉદાત્ત અને અનુદાત્ત બન્નેનાં લક્ષણ હોય છે.