સ્વરોદય ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વરોદય

પુંલિંગ

  • 1

    ડાબા કે જમણા નાકમાંથી નીકળતા શ્વાસ ઉપરથી શુભ કે અશુભ ફળ કહેવાની એક વિદ્યા.

મૂળ

सं.