સંવરણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવરણ

નપુંસક લિંગ

  • 1

    ઢાંકણ; રક્ષણ.

સવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવર્ણ

વિશેષણ

  • 1

    એક જ વર્ણનું; સમાન વર્ણનું.

  • 2

    ચાતુર્વર્ણ્યમાં સમાતો–વર્ણવાળો (હિંદુ).

મૂળ

सं.

સુવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવર્ણ

વિશેષણ

  • 1

    સુંદર રંગનું.

મૂળ

सं.

સુવર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવર્ણ

નપુંસક લિંગ

  • 1

    સોનું.

સુવર્ણું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવર્ણું

વિશેષણ

  • 1

    સુંદર વર્ણવાળું.

સ્વર્ણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વર્ણ

નપુંસક લિંગ

  • 1

    સુવર્ણ.

મૂળ

सं.