સંવલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવલ

નપુંસક લિંગ

  • 1

    ભાથું; પાથેય.

મૂળ

सं.