સવેલી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવેલી

વિશેષણ & સ્ત્રીલિંગ

  • 1

    છોકરાં સાથે નાતરે આવેલી.

  • 2

    સગાઈ થઈ હોય છતાં બારોબાર બીજે પરણાવી દીધેલી(સ્ત્રી).

મૂળ

સ+વેલો?