ગુજરાતી

માં સવળની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવળ1સવળું2

સવળ1

વિશેષણ

  • 1

    સૂલટું; અવળાથી ઊલટું.

મૂળ

સ+( सं. सम् કે सु)+વળ? કે સર૰ दे. अवड हुत्तस=અભિમુખ; સંમુખ

સવળું2