સેવવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સેવા કરવી; ભજવું.

  • 2

    ખૂબ સંગ કરવો; ઉપયોગમાં લેવું.

  • 3

    (પંખીએ ઉપર બેસી) હૂંફ આપવી (ઈંડાને).

મૂળ

सं. सेव्