સ્વસ્તિવાચન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વસ્તિવાચન

નપુંસક લિંગ

  • 1

    મંગળ કાર્યોના આરંભમાં કરાતો એક ધાર્મિક વિધિ.

  • 2

    શુભેચ્છા કે આશીર્વાદ સહિત આપેલી ફૂલ વગેરેની ભેટ.