સ્વસ્થ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વસ્થ

વિશેષણ

  • 1

    નીરોગી; તંદુરસ્ત.

  • 2

    ગભરાટ કે ઉદ્વેગ વિનાનું; શાંત; સાવધાન.

મૂળ

सं.