ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સંવા1

પુંલિંગ

 • 1

  સંઘ; સમુદાય.

મૂળ

सं. समवाय

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સુવા2

પુંલિંગ

 • 1

  એક વનસ્પતિ; તેનાં બીજ.

મૂળ

જુઓ સવા

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સેવા3

સ્ત્રીલિંગ

 • 1

  ચાકરી; નોકરી.

 • 2

  પૂજા; આરાધના.

 • 3

  સારવાર; બરદાસ્ત.

 • 4

  નિષ્કામ ભાવથી પારકાનું કામ કરવું તે.

મૂળ

सं.

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સવા

પુંલિંગ બહુવયન​

 • 1

  એક વનસ્પતિનાં બીજ; સુવા.

 • 2

  [?] પાપડ કે અથાણામાં પડતો એક જીવ.

મૂળ

સર૰ हिं. सोआ; सं. शताह्वा

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સવા

વિશેષણ

 • 1

  એક અને પા; ૧.

 • 2

  બીજી સંખ્યા આગળ લાગતાં તેથી 0 વધારે. જેમ કે, સવા છ.

 • 3

  સો, હજાર જેવી સંખ્યા પૂર્વે 'તેથી સવા ગણું' અર્થ બતાવે. ઉદા૰ સવા સો; સવા હજાર.

મૂળ

प्रा. सबाय (सं. सपाद)

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સવા

પુંલિંગ

 • 1

  અનુકૂળ વા-પવન.

ગુજરાતી માં સવાની 3 મુખ્ય વ્યાખ્યા છે:

સવા1સવા2સવા3

સવા

વિશેષણ

 • 1

  પાધરું; સવે; પાંસરું; અનુકૂળ.