સવાકવા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાકવા

પુંલિંગ

  • 1

    અનુકૂળ કે પ્રતિકૂળ પવન.

  • 2

    અકસ્માત.

મૂળ

સ ( सं. सु)+વા, ક ( सं. कु)+વા