સ્વાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાંગ

પુંલિંગ

 • 1

  સોંગ; બનાવટી વેશ.

મૂળ

સર૰ हिं. स्वाँग; म. सोंग

નપુંસક લિંગ

 • 1

  ઉત્તરપ્રદેશનું એક લોકનાટ્ય (લોક.).

સુવાંગ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવાંગ

વિશેષણ

 • 1

  આખું ને આખું.

 • 2

  નિરપેક્ષ; 'ઍબ્સોલ્યૂટ'.

મૂળ

सं. सर्वांग?