સુવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવાણ

સ્ત્રીલિંગ

 • 1

  સવાણ; સોબતનો આનંદ; સોબતની હૂંફ.

 • 2

  આરામ; કરાર.

નપુંસક લિંગ

 • 1

  પશુ માદાના ગર્ભાધાનનો કાળ.

સવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાણ

સ્ત્રીલિંગ

 • 1

  સોબતનો આનંદ; સોબતની હૂંફ.

 • 2

  આરામ; કરાર.

મૂળ

જુઓ સુહાણ

સવાણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાણ

નપુંસક લિંગ

 • 1

  પશુ માદાના ગર્ભાધાનનો કાળ.