સ્વાતિબિંદુ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાતિબિંદુ

નપુંસક લિંગ

  • 1

    સ્વાતિમાં પડતું વરસાદનું ટીપું (મોતીની માછલીના પેટમાં જઈ જે મોતી બને એમ કહેવાય છે.).