ગુજરાતી

માં સંવાદની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંવાદ1સ્વાદ2સ્વાદુ3

સંવાદ1

પુંલિંગ

 • 1

  વાતચીત; સવાલજવાબ.

 • 2

  ચર્ચા.

 • 3

  એક રાગ હોવો તે; મેળ; સંવાદિતા.

 • 4

  એકમત થવું તે.

મૂળ

सं.

ગુજરાતી

માં સંવાદની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંવાદ1સ્વાદ2સ્વાદુ3

સ્વાદ2

પુંલિંગ

 • 1

  રસનેંદ્રિયથી થતો અનુભવ.

 • 2

  રસ; આનંદ.

 • 3

  ચાખવું તે.

 • 4

  રસ; મજા.

 • 5

  મોહ; શોખ.

મૂળ

सं.

ગુજરાતી

માં સંવાદની 3 મુખ્ય વ્યાખ્યા છે: સંવાદ1સ્વાદ2સ્વાદુ3

સ્વાદુ3

વિશેષણ

 • 1

  સ્વાદિષ્ટ.