ગુજરાતી

માં સવાદિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવાદિયું1સ્વાદિયું2

સવાદિયું1

વિશેષણ

 • 1

  સ્વાદિષ્ટ.

 • 2

  સ્વાદિષ્ટ ચીજો ખાવાના સ્વાદ કે ચટકાવાળું.

મૂળ

'સ્વાદ' ઉપરથી

ગુજરાતી

માં સવાદિયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવાદિયું1સ્વાદિયું2

સ્વાદિયું2

વિશેષણ

 • 1

  સ્વાદુ ખાવા ટેવાયેલું; સ્વાદીલું.

 • 2

  સ્વાદિષ્ટ.