સંવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવાદી

વિશેષણ

 • 1

  સંવાદ કરનારું.

 • 2

  સહમત; અનુકૂલ; એકરાગવાળું.

સંવાદી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવાદી

પુંલિંગ

સંગીત
 • 1

  સંગીત
  વાદી સ્વરથી પાંચમો અને ચોથો સ્વર.