સ્વાધીન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાધીન

વિશેષણ

  • 1

    પોતે પોતાને નિયમમાં રાખનાર.

  • 2

    પોતાના કાબૂ કે વશનું.

  • 3

    સ્વતંત્ર.

મૂળ

सं.