સ્વાભાવિક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાભાવિક

વિશેષણ

  • 1

    કુદરતી; અકૃત્રિમ.

મૂળ

सं.