સ્વામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વામ

પુંલિંગ

 • 1

  સ્વામી; પતિ.

 • 2

  માલિક.

 • 3

  રાજા.

 • 4

  પદ્યમાં વપરાતો સાધુસંતને બોલાવતાં વપરાતું સંબોધન.