સ્વામી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વામી

પુંલિંગ

  • 1

    પતિ.

  • 2

    માલિક.

  • 3

    રાજા.

  • 4

    સાધુસંતને બોલાવતાં વપરાતું સંબોધન.

મૂળ

सं.