ગુજરાતી

માં સવાયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવાયું1સંવાય2

સવાયું1

વિશેષણ

  • 1

    સવા ગણું.

  • 2

    ચડિયાતું.

ગુજરાતી

માં સવાયુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવાયું1સંવાય2

સંવાય2

પુંલિંગ

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સંવા; સંઘ; સમુદાય.