સ્વાયંભુવ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાયંભુવ

વિશેષણ

  • 1

    બ્રહ્મ સંબંધી; બ્રહ્માનું.

પુંલિંગ

  • 1

    સ્વયંભૂ બ્રહ્માના પુત્ર–પ્રથમ મનુ.

મૂળ

सं.