ગુજરાતી

માં સવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: સવારું1સંવાર2સવાર3સવાર4

સવારું1

ક્રિયાવિશેષણ

 • 1

  સવારાં; +વહેલું; ઉતાવળું.

 • 2

  સવેળા; વખતસર.

મૂળ

સ+વાર

ગુજરાતી

માં સવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: સવારું1સંવાર2સવાર3સવાર4

સંવાર2

પુંલિંગ

વ્યાકર​ણ
 • 1

  વ્યાકર​ણ
  ઉચ્ચારણના બાહ્ય પ્રયત્નોમાંનો એક, જેમાં કંઠનું આકુંચન થાય છે.

મૂળ

सं.

ગુજરાતી

માં સવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: સવારું1સંવાર2સવાર3સવાર4

સવાર3

વિશેષણ

 • 1

  ઘોડા, હાથી કે વાહન ઉપર બેઠેલું.

પુંલિંગ

 • 1

  તેવો માણસ; અસવાર.

 • 2

  ઘોડેસવાર સિપાઈ.

મૂળ

फा.

ગુજરાતી

માં સવારની 4 મુખ્ય વ્યાખ્યા છે: સવારું1સંવાર2સવાર3સવાર4

સવાર4

સ્ત્રીલિંગ

 • 1

  પ્રાતઃકાળ; વહાણું (સવાર થવી, સવાર પડવી).

નપુંસક લિંગ

 • 1

  પ્રાતઃકાળ; વહાણું (સવાર થવી, સવાર પડવી).

મૂળ

दे.