સુવાર્તા ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવાર્તા

સ્ત્રીલિંગ

  • 1

    સારી-પવિત્ર વાર્તા; 'ગૉસ્પેલ' ઉદા૰ ઈશુની સુવાર્તા.

મૂળ

सं. सु+वार्ता