સેવાર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવાર્થી

વિશેષણ

  • 1

    સેવાના ઉદ્દેશવાળું.

  • 2

    માનદ; 'ઑનરરી'.

મૂળ

+अर्थी

સ્વાર્થી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વાર્થી

વિશેષણ

  • 1

    સ્વાર્થવાળું; આપમતલબી; એકલપેટું.