સવારનું નામ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવારનું નામ

  • 1

    સવારે ઊઠતાં જે નામ દીધાથી આખો દહાડો સારો જાય તેવું શુભ નામ.

  • 2

    (વ્યંગમાં) ચંડાળ.