ગુજરાતી

માં સવારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવારવું1સંવારવું2

સવારવું1

સ​કર્મક ક્રિયાપદ​

પદ્યમાં વપરાતો
  • 1

    પદ્યમાં વપરાતો સંવારવું; શણગારવું; ઠીકઠાક કરવું; સજવું; સમારવું; સુધારવું.

મૂળ

સર૰ म. सवारणें

ગુજરાતી

માં સવારવુંની 2 મુખ્ય વ્યાખ્યા છે: સવારવું1સંવારવું2

સંવારવું2

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    સવારવું; શણગારવું ઠીકઠાક કરવુ; સજવું; સમારવું; સુધારવું.

મૂળ

સર૰ हिं. सँवारना, म. सवारणें