સવારાં ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવારાં

ક્રિયાવિશેષણ

  • 1

    +વહેલું; ઉતાવળું.

  • 2

    સવેળા; વખતસર.

મૂળ

સ+વાર