સવારી ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવારી

સ્ત્રીલિંગ

 • 1

  સવાર થવું તે.

 • 2

  ગાડી વગેરેમાં બેસનાર ઉતારુ.

 • 3

  વાહને ચડી ઠાઠમાઠથી વરઘોડા રૂપે ફરવું તે; તેવો વરઘોડો.

 • 4

  અમલદારીને અંગે મુસાફરી.

 • 5

  કૂચ; હુમલો; ચડાઈ.

 • 6

  લાક્ષણિક ઠાઠવાળો માણસ.

 • 7

  સંગીતનો એક તાલ (સવારી કરવી, સવારી ચડવી, સવારી નીકળવી).

મૂળ

फा.