સવાલ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાલ

પુંલિંગ

  • 1

    પ્રશ્ન.

  • 2

    પૂછવાનું તે; માગણી; અરજ.

  • 3

    બોલ.

મૂળ

अ.