સવાલજવાબ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાલજવાબ

પુંલિંગ બહુવયન​

  • 1

    પ્રશ્નોત્તર.

  • 2

    બોલાબોલી.

  • 3

    પડપૂછ–તપાસ.

મૂળ

સવાલ+જવાબ