સેવાળવું ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવાળવું

સ​કર્મક ક્રિયાપદ​

  • 1

    શેવાળવું; રળવું; કમાવું.

  • 2

    સફળતાપૂર્વક પાર પાડવું (કામ).