ગુજરાતી

માં સવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સવાવું1સુવાવું2સેવાવું3

સવાવું1

અકર્મક ક્રિયાપદ​

 • 1

  (પશુની માદાએ) ગર્ભ ધારણ કરવો.

 • 2

  'સાહવું'નું કર્મણિ.

 • 3

  ગમવું; ગોઠવું.

મૂળ

જુઓ સવાણ

ગુજરાતી

માં સવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સવાવું1સુવાવું2સેવાવું3

સુવાવું2

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'સૂવું'નું ભાવે રૂપ.

ગુજરાતી

માં સવાવુંની 3 મુખ્ય વ્યાખ્યા છે: સવાવું1સુવાવું2સેવાવું3

સેવાવું3

અકર્મક ક્રિયાપદ​

 • 1

  'સેવવું'નું કર્મણિ.