સુવાવડ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવાવડ

સ્ત્રીલિંગ

  • 1

    બાળકને જન્મ આપવાનો અને તે પછીની માંદગીનો સમય; ખાટલો.

મૂળ

प्रा. सूआ (सं. सूति)+प्रा. वडिया (सं. वृत्तिता)?