સવાસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવાસણ

સ્ત્રીલિંગ

  • 1

    સૌભાગ્યવતી સ્ત્રી.

મૂળ

सं. सुवासिनी; સર૰ म. सवाशीण

સુવાસણ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવાસણ

સ્ત્રીલિંગ

  • 1

    સૌભાગ્યવંતી સ્ત્રી.

મૂળ

જુઓ સુવાસિની; સર૰ म. सुवाशीण