ગુજરાતી

માં સુવાહકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુવાહક1સંવાહક2

સુવાહક1

વિશેષણ

  • 1

    (ગરમી, વીજળી ઇ૰) સારી રીતે વહી જનારુ; 'ગુડ કંડક્ ટર'.

મૂળ

सं.

ગુજરાતી

માં સુવાહકની 2 મુખ્ય વ્યાખ્યા છે: સુવાહક1સંવાહક2

સંવાહક2

વિશેષણ

  • 1

    સંવાહન કરનારું.

મૂળ

सं.