સંવાહન ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવાહન

નપુંસક લિંગ

  • 1

    વહન કરવું તે; લઈ જવું તે.

  • 2

    ચંપી કરવી તે.