સવા વીસ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવા વીસ

વિશેષણ

લાક્ષણિક
  • 1

    લાક્ષણિક સાચું; પ્રમાણરૂપ; શિરોધાર્ય; યોગ્ય.

મૂળ

સવા+વીસ