સવિકલ્પ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સવિકલ્પ

વિશેષણ

  • 1

    વિકલ્પવાળું.

  • 2

    સંદેહ ભરેલું; સંદિગ્ધ.

  • 3

    જ્ઞાતા અને જ્ઞેયના ભેદવાળી (યોગશાસ્ત્રમાં એક સમાધિ).

મૂળ

सं.