સ્વિડિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વિડિશ

વિશેષણ

  • 1

    સ્વિડન દેશને લગતું.

મૂળ

इं.

સ્વિડિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વિડિશ

પુંલિંગ

  • 1

    તે દેશનો વતની.

સ્વિડિશ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સ્વિડિશ

સ્ત્રીલિંગ

  • 1

    તેની ભાષા.