સેવિત ની ગુજરાતીમાં વ્યાખ્યા

સેવિત

વિશેષણ

  • 1

    સેવેલું; સેવાયેલું.

મૂળ

सं.