સંવિદ ની ગુજરાતીમાં વ્યાખ્યા

સંવિદ

સ્ત્રીલિંગ

  • 1

    ચૈતન્ય; જ્ઞાન; સમજશક્તિ.

  • 2

    કરાર; કબૂલાત; સંમતિ.

  • 3

    સંજ્ઞા; સંકેત.

મૂળ

सं.