સુવિધાજનક ની ગુજરાતીમાં વ્યાખ્યા

સુવિધાજનક

વિશેષણ

  • 1

    સગવડ કે અનુકૂળતાવાળું.

મૂળ

सं.